માનસિક સ્વાસ્થ્ય

Living in isolation
બાળ સપોર્ટ
વૃદ્ધોની સંભાળ રાખવી

સ્વચ્છતા

હાથ ધોવા: કેમ અને કેવી રીતે
માસ્ક વાપરીને
બહાર જઈને ઘરે પાછા આવવું
Physical distance
શુંકરવું અને શું નહી

[Households]

સપાટી સાફ કરવી
ઘરે રાંધવું
બીમારની સંભાળ

જરૂરી સેવાઓ આપનાર કાર્યકર્તા

માલ સામાન પહોંચાડવો
દુકાનમાં કામ કરવું

સ્વચ્છતા

હાથ ધોવા: કેમ અને કેવી રીતે

તમારા હાથ સ્વચ્છ કેવી રીતે રાખશો: એક સંપૂર્ણ માર્ગદર્શિકા

આપણા માટે સારા સમાચાર એ છે કે વાઈરસ સજીવ શરીર ની બહાર રહીને પ્રજનન એટલે કે વૃદ્ધિ નથી કરી શકતા. આપણે એટલીજ કાળજી રાખવાની કે આપણી આજુબાજુના વાતાવરણમાં રહેલ વાઈરસ આપણા શરીરમાં ન પ્રવેશે. કોરાના વાઈરસનું બહારનું સ્તર સાબુથી સરળતાથી નાશ પામે છે. વાઈરસથી બચવા માટેનો સૌથી ઉત્તમ ઉપાય એ છે કે આપણા હાથ સાબુથી નિયમિતપણે અને વ્યવસ્થિત રૂપે ધોવા જોઈએ। પરંતુ આ સાથેજ, અન્ય રીતો અને હાથ સાફ કરવા માટેના સેનિટાઇઝર્સ પણ ઘણા કિસ્સાઓમાં ઉપયોગી બને છે. જુદી જુદી પરિસ્થિતિમાં આપણા હાથ કેવી રીતે સાફ કરવા તે માટેની માર્ગદર્શિકા આ મુજબ છે: 

ગુજરાતી

main page

માસ્ક વાપરીને

માસ્ક કેમ, કોણે અને ક્યારે પહેરવા જોઈએ?

હાલની પરિસ્થિતિ માં આપણા બધા ના મનમાં અને  મોઢાં પર માસ્ક જ છે!  લોકોએ ક્યારે અને કેવા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ તે અંગેના આપણી સરકાર તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નિયમો સમય અનુસાર બદલાતા રહ્યા છે. માસ્ક  વાપરવાથી આ રોગના ફેલાવાને નિયંત્રણમાં રાખી શકાય છે તેવા વધુ ને વધુ પુરાવા મળી રહ્યા છે. જે વ્યક્તિને ચેપ લાગ્યો હોય તે જો માસ્ક પહેરેતો તે રોગ ફેલાતો રોકાવી શકે અને  જો નિરોગી વ્યક્તિ  માસ્ક પહેરે તો તે ચેપ લાગવાથી મુક્ત રહી શકે. હાલમાં ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવો ફરજીયાત છે. માસ્ક અને તેની અસરકારકતા અંગે વધુ માહિતી આ મુજબ છે:

ગુજરાતી

Gloves: why, who, when

In general, hand hygiene is crucial. Gloves are not required if you make sure to wash your hands regularly and try not to touch your face until you have washed. Gloves mean little if you use them all the time and also touch surfaces that have viruses and your face. It is best to use gloves only in high risk settings in the healthcare environment.

[English]

main page

બહાર જતા અને ઘરે પાછા ફરતા

[Going out and returning home]

[During the lockdown we are instructed not to go out unless really necessary. You can decrease the transfer of the disease causing viruses by limiting your contact with people outside your immediate household, but this will work only if you pay attention to personal hygiene as well. When you need to go out to buy essentials like food or medicine, it is important to know what you should and should not do before, during and after a trip outside your home. Here we suggest some important precautions to take when you have to leave the house.]

[English]

main page

શુંકરવું અને શું નહી

main page

[Households]

[Cleaning Surfaces]

[How to clean surfaces around you]

[To control the spread of any disease, in addition to personal hygiene, you should pay special attention to environmental hygiene, and CoViD-19 is no exception. Coronaviruses can remain on different types of surfaces for different periods of time. It is important to be careful to decrease the spread of the infection through these surfaces. You may be wondering which surfaces should be cleaned, how frequently, and what cleaning and disinfecting agents can be used to destroy these viruses. Here are some guidelines. ]

[English]

main page

ઘરે રાંધવું

ખોરાક વિશે જાણવા જેવું બધું

તમે કદાચ વિચારતા હશો કે શું ખોરાક દ્વારા COVID 19 ફેલાઈ શકે? શું તમે જાણો છો કે કરિયાણાના પ્લાસ્ટિક પેકેટ્સ સાથે શું કરવું? શું તમે વિચારો છો કે હાલની પરિસ્થિતી માં કંઈ પણ ખાવું યોગ્ય હશે? જો તમને આ અને આવા બીજા ઘણા પ્રશ્નો થતા હોય તો તેમના જવાબ તમને અહીં મળશે.

ગુજરાતી

main page

બીમારની સંભાળ

ઘરમાં કોઈ બીમાર હોય ત્યારે રાખવા જેવી કાળજી અને સાવચેતી

COVID19 ના મોટાભાગના કેસમાં લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ, એટલે કે તાવ અને ખાંસીના જ હોય છે. જો તમારા પરિવારમાં કોઈને આ લક્ષણો હોય, તો તે COVID19 નો કેસ હોઈ શકે છે. આવા સંજોગોમાં નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરો, તમારા ડોક્ટરને ફોન કરો અથવા 011-23978046 ઉપર ફોન કરો. તમારા લક્ષણોના આધારે, તેઓ તમને ઘરે રહેવા અથવા નિયત સરકારી કે ખાનગી હોસ્પિટલમાં અથવા પરીક્ષણ કેન્દ્ર માં જવા કહેશે. સામાન્ય પણે તંદુરસ્ત હોય એવા દર્દીઓ મોટા ભાગે 3 થી 5 દિવસમાં સાજા થવા લાગે છે. તે દરમ્યાન, અને લક્ષણો ઓછા થઇ ગયા બાદ પણ દર્દીએ 14 દિવસ સુધી ઘરમાં જ રહેવું જોઈએ. આ સમયમાં, દર્દીની વધુ કાળજી અને સહાયતા જરૂરી છે જેથી ઘરના અન્ય સભ્યોમાં વાઈરસ ફેલાતા રોકી શકાય.

ગુજરાતી

main page

જરૂરી સેવાઓ આપનાર કાર્યકર્તા

માલ સામાન પહોંચાડવો

કઈ રીતે ચીજવસ્તુનુ વિતરણ કરવુ અને કોરોનાવાયરસથી સુરક્ષિત રહેવુ

કોવિડ-19 ના લીધે આ સમયે લોકડાઉનની સ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં લોકોના ઘરો સુધી આવશ્યક ચીજવસ્તુઓનુ વિતરણ ખૂબ જરૂરી છે. આ સાથે જે લોકો આ ચીજવસ્તુઓનુ વિતરણ કરે છે તેમની તબિયત અને સુરક્ષાની કાળજી પણ એટલી જ જરૂરી છે. આવશ્યક ચીજવસ્તુમાં કરિયાણુ, ગેસના સિલેંડર, દૂધના પેકેટ, અખબાર, તૈયાર ભોજન, દવા ઇત્યાદિ ગણાય છે. જો તમે આમાથી કોઈ પણ આવશ્યક ચીજવસ્તુનુ વિતરણ કરો છો, તો શક્ય છે કે તમે ઘણા લોકોના નજીકના સંપર્કમાં આવો, અને ઘણી એવી વસ્તુ કે સપાટીને સ્પર્શ કરો કે જેને બીજા લોકોએ પણ સ્પર્શ કર્યો હશે. તમારે પૈસાની ઘણી લેવડદેવડ કરવીપડતી હશે અને વારે ઘડીએ નોટ કે સિક્કાને હાથ લગાડવો પડતો હશે. સંભવિત છે કે તમારે તમારા સહકાર્યકરોની નજીકમાં રહીને કામ કરવું પડતું હશે, અને કોઈ વાર એક જ વિતરણ વાહનમાં સાથે જતા હશો. અહીં, અમે તમારા માટે અમુક સરળ સાવચેતિઓની સૂચી આપીએ છીએ જેનુ પાલન તમને, તમારા પરિવાર અને તમારા ગ્રાહકોને કોવિડ-19 નો ચેપ લાગવાથી બચાવી શકશે.

ગુજરાતી

main page

દુકાનમાં કામ કરવું

શીર્ષક: કામદારો અને ગ્રાહકો માટે દુકાનો સલામત કેવી રીતે રાખવી

કરિયાણા અને દવાની દુકાન જેવી આવશ્યક સેવાની દુકાનોને લોકડાઉન દરમિયાન ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ એવી જગ્યાઓ છે જ્યાં ઘણા લોકો જતા હોય છે, જેથી અહીંથી રોગના ફેલાવાની શક્યતા વધુ હોય છે. આવા દુકાનદારોએ, હાથ ધોવા, શારીરિક અંતર જાળવવા અને સપાટીઓને સાફ રાખવા જેવી સામાન્ય પ્રથાઓનું પાલન કરવાની સાથે જ કેટલાક અન્ય ચોક્કસ પગલાંઓ લેવાની પણ જરૂર છે. આ પગલાઓ તમને, તમારા સાથીદારો અને તમારા પરિવારોને સલામત અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

ગુજરાતી

main page

જીવવિજ્ઞાન અંગે

વિષાણુ કેટલા નાના હોય છે?

main page